Caller Name Announcer App : જેનો ફોન આવશે તેનુ નામ અને નંબર બોલશે આ એપ

ફોન આવે તો નામ બોલતી એપ: જેનો ફોન આવશે તેનુ નામ અને નંબર બોલશે આ એપ

Caller Name Announcer App : આજના ડિજિટલ યુગમાં નાનામાં નાની વસ્તુઓમાં Technology નો ભરપૂર ઉપયોગ કરવામાં આવે છે. આ Digital યુગમાં Google Play Store ઉપર એક ખૂબ જ મજાની અને અત્યંત ઉપયોગ Application આપવામાં આવી છે. આ એપ્લિકેશનનું નામ છે “Caller Name Announcer App”. આ એપ્લિકેશનમાં ગજબ ના Feature આપવામાં આવેલા છે. જ્યારે પણ તમારા ફોનમાં કોઈનો ફોન આવશે ત્યારે આ Application તેનું નામ બોલશે. તમારે વારંવાર ફોન જોવાની જરૂર નહીં પડે. તમારો ફોન જ બોલશે કે કોનો ફોન આવી રહ્યો છે.

Caller Name Announcer App

આ એપ્લિકેશન એક બેસ્ટ Android Application છે. કોઈપણ વ્યક્તિનો કોલ અથવા મેસેજ આવશે ત્યારે આ એપ્લિકેશન તમને કોલર નું નામ આપશે તમારે મોબાઇલમાં જોવાની જરૂર નહીં પડે. આ Application Google Play Store ઉપર એકદમ ફ્રી માં પ્રોવાઇડ કરવામાં આવે છે. Hands - Free પ્રો એકદમ ઝડપી સૌથી સારી, ખૂબ જ ઉપયોગી અને સો ટકા Free Application છે. દરેક વ્યક્તિ જે આ ડિજિટલ યુગમાં Smart બનવા માંગે છે તેમના માટે આ સ્માર્ટ એપ્લિકેશન ખૂબ જ ઉપયોગી છે. જો તમે યોગ્ય સ્થળે ના હોય અને આ એપ્લિકેશન દ્વારા અપાતી સુવિધા સાંભળવા માંગતા ન હોય તો આ Systemને બંધ કરવા માટેના વિકલ્પો પણ આપવામાં આવે છે.

જેનો ફોન આવશે તેનુ નામ અને નંબર બોલશે આ એપ

Caller Name Announcer App : કોલર નેમ એનાઉન્સર એપ અજાણ્યા Mobile Numberને પણ ઓળખી બતાવે છે. જેનો ફોન આવશે તેનુ નામ અને નંબર બોલશે આ એપ, તમને કોલ કરનારી વ્યક્તિ ના મોબાઈલ નંબર તમારા Contact List માં ન હોય તો પણ આ એપ તેને ઓળખી બતાવે છે જેથી તમને ખબર પડે કે તમને કોણે કોલ કર્યો છે. Caller Name Announcer App 5.1 કે તેનાથી ઉપરની તમામ Operating Systemને સપોર્ટ કરે છે. આ એપ માત્ર 12MB ની સાઈઝ ધરાવે છે. પરંતુ ફોનમાં Install કર્યા બાદ 40MB થી 50MB ની આસપાસ જગ્યા રોકે છે. અત્યાર સુધી આ એપને એક કરોડથી પણ વધુ લોકો Download કરી ચૂક્યા છે. Play Store ઉપર આ એપ્લિકેશન ને 4.2 સ્ટાર રેટિંગ આપવામાં આવ્યા છે.

Caller Name Announcer App ની વિશેષતાઓ

  • જ્યારે તમે Driving કરી રહ્યાં હોય અથવા કોઈ મહત્વપૂર્ણ કાર્ય કરી રહ્યાં હોય, ત્યારે આ App ખૂબ જ ઉપયોગી સાબિત થશે

  • મોબાઇલની Display પર જોયા વગર જ કોનો કોલ કે Message આવે છે તે તમને ખબર પડી જશે.
  • અજાણ્યા Mobile Numberને પણ ઓળખી બતાવશે.
  • આ એપ નું Function કાર્ય તમે તમારી સગવડતા મુજબ ચાલુ બંધ કરી શકો છો.
  • મિસ્ડ કોલ, ડાઈલ્ડ કોલ અને Received Call ને સંગ્રહ કરવાના અને કોલ બેક કરવાના Option પણ આપેલા છે.

Important Link

Caller Name Announcer App : અહી ક્લિક કરો


Post a Comment