Know Vehicle Details Online

Know Vehicle Details Online : ગાડી નંબર પરથી માલિક નું નામ જાણો : કોઈપણ વાહન ના નંબર પરથી માલિક નું નામ અને વાહન નોંધણી વિગતો શોધવા માટેની પ્રક્રિયા સરળ બનાવી દીધી છે. ભારત સરકારે Registration નંબર દ્વારા નાગરિકો માટે બાઇક અથવા કાર માલિકની વિગતો શોધી સકવું શક્ય બનાવ્યું છે. કેન્દ્ર, માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલય દ્વારા, વહન તરીકે ઓળખાતી રાષ્ટ્રીય Registry શરૂ કરી હતી. તે તમામ નિર્ણાયક વિગતોનો કેન્દ્રિય Database છે. કોઈપણ વાહન ના નંબર પરથી માલિક નું નામ કેવી રીતે જાણવું એ નીચે તમને આ Article ની મદદ થી જાણવા મળશે.

ગાડી નંબર પરથી માલિક નું નામ જાણો

ગાડી નંબર પરથી માલિક નું નામ mParivahan એપ્લિકેશન દ્વારા

સૌપ્રથમ તમારે Play Store પર જવાનું રહેશે અને mParivahan Search કરવાનું તો તમને નીચે આપેલા ફોટો જોવા મળશે અને તમારે એ Application ને install કરવાનું રહેશે. Install કર્યા બાદ તમારી પાસે મંંજૂરી માગશે જે તમારે એક સાફ કરવાનું રહેશે ત્યારબાદ તમને નીચેેેેે આપેલી ઈમેજ દેખાશે ત્યાં RC Dashboard પર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ તેમાં તમારે વાહન ના નંબર દાખલ કરવાના રહેશે.

તો તમે અહીંયા જોઈ શકો છો કે Vehicle ના નંબર નાખ્યા ની સાથે જ અહીંયા બધી વિગત ખુલી ગઈ છે. જેમાં વાહન ના મલિક નું નામ, વાહન કઈ Company નું છે, વાહન ક્યારે લીધું, વીમો છે કે નઈ, PUC છે કે નઇ તેવી બધી જ વિગત જોવા મળશે. 

Know Vehicle Details Online વેબસાઇટ દ્વારા ગાડી નંબર પરથી માલિક નું નામ

  • STEP 1 : સૌપ્રથમ તમારે Ministry Of Road Transport And Highways ની વેબસાઈટ ઉપર જવાનું રહેશે. આપેલ લિંક પર ક્લિક કરવાનું રહેશે vahan.parivahan.gov.in
  • STEP 2 : ત્યારબાદ તમારે Know Your Vehicle Details બટન ઉપર ક્લિક કરવાનું રહેશે.

જો તમે પહેલી વખત આ વેબસાઈટ ઉપર આવો છો તો તમારે Account બનાવવું પડશે તેના માટે મોબાઈલ નંબર નાખીને Create Account ઉપર ક્લિક કરવાનું રહેશે.

  • STEP 3 : ત્યારબાદ તમે મોબાઈલ નંબર અને Password દાખલ કરીને કોઈ પણ વાહન નંબર ઉપરથી તેને માલિકની માહિતી મેળવી શકો છો.

  • STEP 4 : લોગીન કર્યા બાદ તમારી સામે Vehicle Number દાખલ કરવા માટેનું જગ્યા જોવા મળશે ત્યાં તમારે વાહન નંબર દાખલ કરવાના રહેશે. અને CAPTCHA Verification Code ભરીને વાહન સર્ચ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે.

  • STEP 5 : ત્યારબાદ તમે ગાડી નંબર પરથી માલિક નું નામ જોઈ શકો છો જે નંબર તમે Search કર્યા છે તેની વિગતો ખુલી જશે.
સતાવાર વેબસાઇટ : અહી ક્લિક કરો 


Post a Comment