નવરાત્રી વરસાદ આગાહી : શું નવરાત્રી ની મજા બગાડશે મેઘરાજા પહેલેથી અપાઈ આગાહી
નવરાત્રી વરસાદ આગાહી : નવરાત્રી આડે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે આગામી અઠવાડિયામાં ઓફીશીયલ રીતે રાજ્યમાંથી ચોમાસું વિદાય લેશે. જેથી નવરાત્રિ બગડવાની શક્યતા નહિંવત છે, તેવું હવામાન વિભાગનું (navratri weather forecast) કહેવું છે. ઓકટોબરમાં તાપમાન સામાન્યથી 2થી 3 ડિગ્રી વધુ રહી શકે છે. આ વર્ષે ઓકટોબરમાં શહેરમાં 35 ડિગ્રી મહત્તમ તાપમાન રહે છે, જે વધીને …
નવરાત્રી વરસાદ આગાહી : શું નવરાત્રી ની મજા બગાડશે મેઘરાજા પહેલેથી અપાઈ આગાહી Read More »